letter writing
રાઠવા છાયા બેન એન
ગામ : ખાપરીયા
તા: નસવાડી
જી: છોટાઉદેપુર
પિનકોડ:૧૧૩૯૫૦
તા: 27/12/2025
પ્રિય સખી
જ્યોતિકા
કેમ છે?
હું મજામાં છું આશા રાખું છું કે તું પણ ત્યાં મજામાં જ હોઈશ તારો પત્ર મને મળ્યો તે તારા જન્મદિવસ ની પાર્ટી માં આમંત્રણ આપવા માટે નો હતો મને યાદ જ હતું કે આવતા મહિના ૨૯ તારીખે તારો જન્મદિવસ છે.
દર વર્ષ ની જેમ આ વર્ષ પણ તાર મમ્મી પપ્પા એ તારા જન્મદિવસ ની પાર્ટી રાખી હશે તે બધા મિત્રો ને પાર્ટી આવા નું આમંત્રણ આપ્યુ હશે પરંતુ હું તારા જન્મદિવસ પાર્ટી આવી શકું તેમ નથી હું તે માટે માફી માંગુ છું ભગવાન ને પ્રાર્થના કરું કે તારું સ્વાસ્થ સારું રહે તારા અભ્યાસ આગળ વધે પ્રાર્થના કરું છું
તારા માટે મેં એક તને મનગમતી ભેંટ ખરીદી રાખી છે તે હું તને જ્યારે રૂબરુ મળીશુ ત્યારે આપીશ જ્ન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા ઓ.
તારા મમ્મી પપ્પા ને પ્રણામ
તારી પ્રિય
સખી
રાઠવા છાયા.
Comments
Post a Comment