Expert lecture in Economics
Birsha munda Trabal University school of arts માં અર્થશાસ્ત્ર વિષય પર એક વ્યાખ્યાન યોજાયું હતું . Principal સર ની સહમતી અને Economic વિષયના પ્રોફેસર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ના ખાસ મહેમાન આસિસ્ટન્ટ પ્રોફેસર હેલ્મિટન મહિડા સર હતા .તેઓ B.M.T.U. ના પૂર્વ પ્રોફેસર હતા . સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરવા માં આવ્યો.
તેમણે સૌથી પહેલા તેમણે વિધાર્થી ને અર્થશાસ્ત્ર ના અર્થ પૂછ્યા વિધાર્થી ઓ જવાબ આપ્યો આને સર પણ અર્થશાસ્ત્ર ના અર્થ સમજાવ્યો. " અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે" તેમણે બજાર માળખા વિશે . સમજાવ્યું.બજાર માળખા બે પ્રકાર છે . 1 પૂર્ણ હરીફાઈ વાળુ બજાર ૨ . અંપૂર્ણ હરીફાઈવાળું બજાર.તેમણે સમજાવ્યું કે " જ્યારે બજાર માં અસંખ્ય વેચનાર . અને અસંખ્ય ખરીદનાર હોય તેને તેને પૂણૅ હરીફાઈ તેને આદર્શ તરીકે પણ ઓળખવા માં આવે છે
માંગ આને પુરવઠા વિશે સમજાવ્યું માગ અને પુરવઠો દ્વારા કિંમત નક્કી થાય છે . આને ઉત્પાદન ના ખયાલ વિશે સમજાવ્યું જેમકે , ૧. સ્થિર ખર્ચ ૨. અસ્થિર ખર્ચ વિશે માહિતી આપી
" સ્થિર ખર્ચ એટલે એવો ખર્ચ જે ઉત્પાદન વધે કે ઘટે છતાં બદલાતો નથી ."
૨. અસ્થિર ખર્ચ જે ઉત્પાદન સાથે બદલાય છે . ૩. સીમત ખર્ચ વિશે પણ સમજઆપી કે " વસ્તુ ના ઉત્પાદિત એકમો માં એક એકમો નો વધારો કરવાથી જે કુલ ખર્ચ માં જે વધારા નો ફેરફાર થાય તે સીમાંત ખર્ચ કહેવાય . " સમજાવ્યું. વાહન વ્યવહાર ના ખયાલ વિશે માગું અને પુરવઠા રેખા બને છેદે તયારે કિંમત નક્કી થાય છે.
વિધાર્થીઓ આ કાર્યક્રમમાં ઘ્યાન થી સાંભળ્યો. વિધાર્થી ઓને અર્થશાસ્ત્ર વિષય વધુ સારી રીતે જાણવા મળ્યું. અંતમાં પ્રોફેસર હેમિલ્ટન મહેડા સર આભાર માનું છું.
Comments
Post a Comment