REPORT
વિષય: કેવડિયા ખાતે ઉજવાયેલ એક્તા પ્રકાશ પર્વ રાઠવા છાયા બેન રોલ ન : 16 B.A semester - 2 યુનિવર્સિટી: બિરશા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી 20/1/2026 કેવડીયા એકતા નગર નર્મદા જિલ્લા આયોજિત એકતા પ્રકાશ પર્વ રાષ્ટ્રીય એકતા અને દેશ પ્રેમ ને પ્રોત્સાહન આપતો કાર્યક્રમ છે સ્ટેચ્યુ ઑફ યુનિવર્સિટી આ પર્વ ઉજવવામાં આવે છે અને માનશો એકતા,ભાઈચારો , રાષ્ટ્રીય મૂલ્ય વિકસાવવા હેતુ હોય છે. 2025 એકતા પ્રકાશ પર્વ 17 ઓક્ટોબર થી 15 નવેમ્બર સુધી ઉજવવા આવ્યું હતું એકતા પ્રકાશ પર્વ દરમિયાન સ્ટેચ્યુ ઑફ યુનિટી અને આસપાસ વિસ્તારમાં ને ત્રિરંગી અને રંગબેરંગી લાઈટો સુંદર રીતે શણગારવામા આવ્યું હતું . પ્રકાશ પર્વ દરમિયાન લાઈટ એન્ડ સાઉન્ડ શો સંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરવા માં આવેલું હતું લેજર લાઈટ શો આકર્ષિત કેન્દ્ર બન્યા હતા. રાત્રી રોશની અને લાઈટ શો માં લોકો આનંદ માણતા હતા. ખાસ કરીને ૩૧ ઓક્ટોબરે ૨૦૨૫ ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર પટેલ ૧૫૦ મી જ્ન્મ દિવસ ઉજવણી મુખ્ય દિવસ હતો. ...