REPORT

વિષય: કેવડિયા ખાતે ઉજવાયેલ એક્તા પ્રકાશ પર્વ 
રાઠવા છાયા બેન 
રોલ ન : 16
B.A semester - 2 
 યુનિવર્સિટી: બિરશા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી 
 20/1/2026

        કેવડીયા એકતા નગર નર્મદા જિલ્લા આયોજિત એકતા પ્રકાશ પર્વ રાષ્ટ્રીય એકતા અને દેશ પ્રેમ ને પ્રોત્સાહન આપતો કાર્યક્રમ છે સ્ટેચ્યુ ઑફ યુનિવર્સિટી આ પર્વ ઉજવવામાં આવે છે અને માનશો એકતા,ભાઈચારો , રાષ્ટ્રીય મૂલ્ય વિકસાવવા હેતુ હોય છે.
      2025 એકતા પ્રકાશ પર્વ 17  ઓક્ટોબર થી 15 નવેમ્બર સુધી ઉજવવા આવ્યું હતું એકતા પ્રકાશ પર્વ દરમિયાન સ્ટેચ્યુ ઑફ યુનિટી અને આસપાસ વિસ્તારમાં ને ત્રિરંગી અને રંગબેરંગી લાઈટો સુંદર રીતે શણગારવામા આવ્યું હતું . પ્રકાશ પર્વ દરમિયાન લાઈટ એન્ડ સાઉન્ડ શો સંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરવા માં આવેલું હતું લેજર લાઈટ શો આકર્ષિત કેન્દ્ર બન્યા હતા.  રાત્રી રોશની અને લાઈટ શો માં લોકો આનંદ માણતા હતા. ખાસ કરીને ૩૧ ઓક્ટોબરે ૨૦૨૫  ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર પટેલ ૧૫૦ મી જ્ન્મ દિવસ ઉજવણી મુખ્ય દિવસ હતો.
              
        કાર્યક્રમ દરમિયાન શિસ્ત વ્યવસ્થા, સુરક્ષા ની વ્યવસ્થા રાખવા માં આવી હતી આ પર્વ માં શાળા ના વિધાર્થીઓ, મોટી સંખ્યા પ્રવાસે કોલેજ વિધાર્થી ઓ અને સ્થાનિક નાગરિકો પર્વ ભાગ લીધો હતો.
    એકતા પ્રકાશ પર્વ દ્વારા સમાજ એકતા ,શાંતિ , સહકાર અને દેશ પ્રેમ સંદેશ આપવા આવ્યો. વિવિધ ધર્મ, જાતિ અને ભાષા લોકો એકત્રિત થઈને" એક ભારત શ્રેષ્ઠ ભારત" સંદેશ આપ્યો.
         ૨૦૨૫ માં આ રીતે કેવડિયા ખાતે ઉજવવામાં એકતા પ્રકાશ પર્વ માત્ર ઉજવણી નહીં પરંતુ રાષ્ટ્રીય એકતા અને દેશ પ્રેમ નો સંદેશ આપતો કાર્યક્રમ છે.
          
કાર્યક્રમનું નામ : એકતા પ્રકાશ પર્વ 
સ્થળ: કેવડીયા ( એકતા નગર નર્મદા, ગુજરાત 
કાર્યક્રમની તારીખ : 17 ઓક્ટોબર 15 નવેમ્બર,2025
આયોજન: ગુજરાત સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટ પ્રશાસન.

Comments

Popular posts from this blog

Expert lecture in Economics

JOB APPLICATION